આરોગ્ય
નાનપુરા ઝીંગા સર્કલ પાસે યુવક પર જીવલેણ હુમલો
સુરત માં અઠવા નાનપુરા વિસ્તાર માં અસામાજિક તત્વો નો કહેર
નાનપુરા ઝીંગા સર્કલ પાસે યુવક પર જીવલેણ હુમલો
હુમલા ની ઘટના સીસીટીવી માં કેદ
વિજયભાઈ નામના યુવક ગેરજ ના કામ માટે ઉભા હતા
દરિમ્યાન પાછળ થી આવી ધ્રુવ મુકેશ કહાર નામના શકશે હુમલો કર્યો હોવાનો આરોપ
ચાકુ વડે હુમલો કરી ધ્રુવ ફરાર
હાથ અને માથા ના ભાગે મારી ગંભીર ઇજા કરી
ઈજાગ્રસ્ત વિજયભાઈ ને ગંભીર હાલત માં સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા
હમલા કરનાર ઈસમ ધુર્વ કહાર માથાભારે હોવાનું સ્થાનિક યે કર્યું અક્ષેપ.
અગાઉ પણ હમાલા કરનાર ધુર્વ કહાર યે વિજય પર હમલો કર્યો હતો