ક્રાઇમ
લિબાયત વિસ્તારમાં ફરી સાંજે ના 7:30 વાગે આગની ઘટના મીઠીખાડી જંગલ શા બાવા દરગાહ ની પાછળ આગ

લિબાયત વિસ્તારમાં ફરી સાંજે ના 7:30 વાગે આગની ઘટના
મીઠીખાડી જંગલ શા બાવા દરગાહ ની પાછળ આગ
પોલીસ સ્ટેશન ના કબજે લેવાયેલ ગાડી ના ગોડાઉન માં આગ લાગી
100 થી વધુ ગાડી સળગી ને ખાખ થઈ
માન દરવાજા,દુંભાલ અને ઉધના ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી
ફાયર ની 5 ગાડીએ આગને કાબૂમાં લીધી
કોઇ જાનહાની નહીં
આગ લાગવાનું કારણ અકબંધ
ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી
લિંબાયત પોલીસ દ્વારા કબજે કરાયેલ વાહનો બળી ને ખાખ થયા