ગુજરાત

સિંગણપુરમાં કાનૂની જાગૃતિ શિબિર: સુમન નિસર્ગ આવાસમાં નાગરિકોને અપાયું માર્ગદર્શન

સિંગણપુરમાં કાનૂની જાગૃતિ શિબિર: સુમન નિસર્ગ આવાસમાં નાગરિકોને અપાયું માર્ગદર્શન
જિલ્લા કાનૂની સેવા સતા મંડળ & ચોક બઝાર પોલીસ દ્વારા સુમન નિસર્ગ આવાસ, ચંદન ગેસ, સિંગણપુર માં કાયદા શિબિર નું આયોજન કર્યું. જેમાં જિલ્લા કાનૂની સેવા સતા મંડળ ના Plv કાંતાબેન જોગડોયા & ચોકબઝાર પોલીસ સી ટીમના એલિસાબેન દ્વારા હાજર લોકો ને મફત કાનૂની સહાય, બાળક તસ્કરી, પોકસો, સાયબર ક્રાઇમ, સિનિયર સીટીઝન યોજના ઓ તેમજ જરૂરી હેલ્પ લાઈન નંબર 112, 181 અભયમ, 15100 નાલસા કાનૂની હેલ્પ લાઇન નંબર વિશે માહિતી આપી આ જાગૃતિ શિબિર માં નિસર્ગ આવાસ ના બાળકો, મહિલાઓ તેમજ ભાઈઓ મોટી સંખ્યા માં હાજર રહિયા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button