લોક સમસ્યા
કતારગામ આંબાતલાવડીમાં લોકોને દોઢ લાખ સુધીનાં પાણી બિલ મળ્યાં
કતારગામ આંબાતલાવડીમાં લોકોને દોઢ લાખ સુધીનાં પાણી બિલ મળ્યાં
બિલ ડિસ્પૅચ કરતી નવી એજન્સી નિમાઈ ન હોવાથી મુશ્કેલી
એક વર્ષનું બિલ લાખ્ખો રૃપિયા નું આપવામાં આવ્યું
વેરા બિલમાં પણ પાણીકર લેવાની નીતિ મામલે લોકોમાં રોષ
નવી એજન્સીની નિયુક્તિ ન થઇ હોવાથી બિલની ફાળવણી પ્રક્રિયા ખોરંભે ચઢી હતી
પાછલી બાકી રકમ એકસાથે વસુલવા બિલ ઇસ્યુ કરાતાં લોકોની આંખો પહોળી થઇ ગઇ
કતારગામના લક્ષ્મીકાંત આશ્રમ વિસ્તારમાં 80 હજારથી દોઢ લાખ સુધીના બિલ મળતાં ઉચાટ ફેલાયો
પાલિકા કચેરીએ મોરચો કાઢવા તૈયારી