દેશ
સુરત: શહેરમાં ધોધમાર વરસાદ
સુરત : શહેરમાં ધોધમાર વરસાદ
મોડી રાત થી સતત વરસાદ પડી રહ્યો છે
સુરત ના મેયર વરસાદ માં વિઝીટ પર નીકળ્યા
જે રોડ પાણી ભરાય તે વિસ્તાર માં પાણી નિકાલ માટે સૂચન કરવામાં આવ્યું
મેયર હેમાલી બોઘાવાલા વહેલી સવાર થી અડાજણ વિસ્તાર માં ફરી રહ્યા છે