અમેરિકામાં ડાર્ક વેબ ઉપર ડ્રગ્સ વેચવાના આરોપમાંભારતીયવ્યક્તિનૈ5વર્ષનીજેલ

હલ્દવાનીના 40 વર્ષીય ભારતીય નાગરિક બંમીત સિંહને ડાર્ક વેબ પ્લેટફોર્મ પર નિયંત્રિત પદાર્થોની તસ્કરીના આરોપમાં અમેરિકામાં પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે અને તેને લગભગ 150 મિલિયન ડોલર જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. અમેરિકાની વિનંતી પર સિંઘની એપ્રિલ 2019 માં લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં માર્ચ 2023માં તેને અમેરિકા પ્રત્યાર્પિત કરવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં, તેમણે નિયંત્રિત પદાર્થોના વિતરણના ઇરાદાથી કબજો
અમેરિકામાં ડાર્ક વેબ ઉપર ડ્રગ્સ વેચવાના આરોપમાંભારતીયવ્યક્તિનૈ5વર્ષનીજેલ
ન્યૂયોર્ક તા.20 લોન્ડરિંગ કરવાના કાવતરા માટે દોષી ઠેરવ્યો હતો.
અમેરિકામાં ભારતીય મૂળની વ્યક્તિને 50 રાજ્યોમાં ડ્રગ્સનાં વેચાણ બદલ કોર્ટે 5 વર્ષની જેલ અને 15 કરોડ
ડોલરની સંપત્તિ જપ્ત કરવા આદેશ કર્યો છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન રજૂ કરવામાં આવેલા કોર્ટના રેકોર્ડ મેળવવાના કાવતરા અને મની અને નિવેદનો અનુસાર, બેનુમીતે
સિલ્ક રોડ, આલ્ફા બે, હંસા અને તેના જેવા જ પ્લેટફોર્મ જેવા વિવિધ ડાર્ક વેબ માર્કેટપ્લેસ પર વેન્ડર માર્કેટિંગ પ્લેટફોર્મની સ્થાપના કરી હતી. આ ચેનલો દ્વારા, તેઓ નિયંત્રિત પદાર્થોના વેચાણમાં રોકાયેલા હતા, જેમાં ફેન્ટાનિલ, એલએસડી, એક્સ્ટસી, ઝેનેક્સ, કેટામાઈન અને ટ્રામાડોલનો સમાવેશ થાય છે. સિંઘના ગ્રાહકોએ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને તેમની પાસેથી સંચાલિત વિક્રેતા સાઇટ્સ દ્વારા ડ્રગ્સની ખરી દીકરી હતી. સિંઘે કાં તો વ્યક્તિગત રીતે આ દવાઓ યુરોપથી યુનાઈટેડ સ્ટેટ્સ ભારતીય વ્યક્તિબેનમીતસિંહ વિશ્વના વિવિધ સ્થળોએ અને યુનાઈટેડ સ્ટેટ્સના તમામ ૫૦રાજ્યોમાંડાર્કવેબપરવેચાણકરી રહ્યોહતો, 15કરોડજૉલર જપ્ત કરવા આદેશકરાયો