કારકિર્દી
આનાથ બાળકીઓ એ મનાવી દિવાળી સલાબતપુરા પોલીસે માનવતા મહેકાવી

સુરત: આનાથ બાળકીઓ એ મનાવી દિવાળી સલાબતપુરા પોલીસે માનવતા મહેકાવી ચાર્લી હેલ્પ ટ્રસ્ટ ની બાળકીઓ ખુશ ખુશાલ દેખાય પોલીસ સ્ટેશન ના સ્ટાફ સાથે દિવાળી પર્વ ની ઉજવણી કરાઈ.
બાળકો સાથે ફટાકડા ફોડી, મીઠાઈ ખવડાવી દિવાલી પર્વને ઉજવણી કરી 38 દીકરીના NGO સંચાલક માતા પિતા હાજર રહ્યા ઉચ્ચકક્ષા ના અધિકારીઓ પણ આ માનવતા ના કાર્યક્રમમાં હાજર રહ્યા.