તાપી જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન વેગવંતુ બન્યું, સહપરિવાર મતદાનનો સંકલ્પ લેવામાં આવ્યૉ

તાપી જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન વેગવંતુ બન્યું, સહપરિવાર મતદાનનો સંકલ્પ લેવામાં આવ્યૉ
મારું ભવિષ્ય’, ‘મત સે મત ભાગો’, ‘મારો મત મારું ભવિષ્ય’ને ધ્યાનમાં ચૂંટણી અધિકારી ‘યુવા શક્તિ કે તીન હૈ કામ: શિક્ષા, રાખી પોતે મતદાન કરશે જ પણ સેવા, મતદાન” જેવા સૂત્રોથી લોકોમાં સાથે વડીલો તેમજ દાદા-દાદીઓને મતદાન માટે જાગૃતિ લાવવાની પ્રવૃત્તિ પણ મતદાન માટે સમજાવીશું હાથ ધરવામાં આવી એવા સંકલ્પ લેવામાં આવ્યા હતા.
તાપી જિલ્લા અને જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન તાપી જિલ્લાનાં લોકસભા ચૂંટણી અને નેતૃત્વમાં વિવિધ તાલુકાઓમાં અંતર્ગત નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા આવે તેવા હેતુ સર SVEEP પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.
વ્યારાના વાઘઝરી ગામની આંગણવાડી ખાતે મતદાન જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ યોજાયો તેમજ કસવાવ ગામમાં લાયબ્રેરી અને આંગણવાડી ખાતે પોસ્ટરોના પ્રદર્શન દ્વારા મતદાન માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ઉચ્છલ તાલુકાના નારણપુર ગામમાં ગામજનો અને યુવાનો દ્વારા મતદાન માટે પોતે, પોતાના કુટુંબના સભ્યો અને ગ્રમજનોને પણ મતદાન જેમાં સોનગઢ તાલુકામાં તેવી જ રીતે કુકરમુંડાના મટાવલ ગામમાં યુવા મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા કાર્યક્રમ યોજાયો તેમજ નિઝર તાલુકામાં શાલે ગૃપ ગ્રામ માટે લઈ જઈશું એવા સંકલ્પ લેવામાં
આદર્શ મરાઠી આચાર્ય દ્વારા જાગૃતિ અભિયાન વાલીઓને શાળાના મતદાન અંતર્ગત ભેગા કરી મતદાનના હકનો ઉપયોગ અવશ્ય કરવો જોઇયે તેવા સંદેશ સાથે મતદાન કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. તેમજ પ્રાથમિક શાળા ગતાડીના સહયોગ થકી ‘મારો મત પંચાયત ખાતે યુવા મતદારો દ્વારા આવ્યા હતા.
વિવિધ તાલુકાઓમાંજુદી જુદી પ્રવૃતિદ્વારાનાગરિકોનેમતદાનનુંમહત્વસમજાવીનેમતદાન કરવાપ્રેરિત કરાયા