Uncategorized
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ આશિમા ટાવર્સ ખાતે શેરી ગરબાનું આયોજન

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ આશિમા ટાવર્સ ખાતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, અતિથિ તરીકે શ્રી દેવાંગ દાણી, કોર્પોરેટર, બોડકદેવ એ ખાસ હાજરી આપી હતી. આર્ક ઇવેન્ટના ડો. મિતાલી નાગ તથા તેમના ઓર્કેસ્ટ્રા ગ્રુપે ગરબાની રમઝટ બોલાવી હતી. ચેરમેન નવનીત નાગે ખેલૈયાઓને ઇનામ આપીને અભિવાદન કર્યું હતું.