શિક્ષા
શિક્ષકોની અછતના નિરાકરણ અને લિક્વિડ કાંડ મુદ્દે વિપક્ષ દ્વારા તપાસની માંગણી..

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ..
વિપક્ષનેતા રાકેશ હિરપરા દ્વારા સામાન્ય સભામાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થતા હોબાળો..
અહેવાલ લખવામાં ગોટાળાઓ થાય છે અને પુરી માહિતી આપવામાં આવતી નથી એવા આક્ષેપ..
સ્ટેશનરી કીટ અને સ્કૂલ બેગની ખરીદીકરવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ..
શિક્ષકોની અછતના નિરાકરણ અને લિક્વિડ કાંડ મુદ્દે વિપક્ષ દ્વારા તપાસની માંગણી..
હેન્ડ વોશ અને ડિશ વોશ લિક્વિડ માં થયેલ ભ્રષ્ટાચાર ને લઇ યોગ્ય તપાસની માંગણી..