ક્રાઇમ
સુરતના વરાછા વિસ્તારમાં એમ્બ્રોઇડરી ખાતામાં બની હતી ચોરીની ઘટના
સુરતના વરાછા વિસ્તારમાં એમ્બ્રોઇડરી ખાતામાં બની હતી ચોરીની ઘટના
ઘનશ્યામનગર સોસાયટીમાં નોકરી કરતા ઇસમે સહ આરોપીઓ સાથે ચોરીને આપ્યો અંજામ
એમ્બ્રોઇડરી ડિવાઇસ અને કાર્ડની ચોરી કરી ભાગી છૂટ્યા હતા
વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો
વરાછા પોલીસે આરોપીને પકડી પાડી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો
હાલ વરાછા પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી