પ્રાદેશિક સમાચાર

સુરત: અઠવાલાઇન્સ વિસ્તારની ઘટના

Surat Athwalines News: અઠવાલાઇન્સ વિસ્તારમાં એક ઘટનામાં મોટું વૃક્ષ ધરાશાઈ થયું.

નુક્શાન:
વૃક્ષ નીચે 2 કાર નો કચ્ચરઘાણ થયો.

ઈજા:
3 લોકોને ઈજા પહોંચી, જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે.

ચિકિત્સા:
ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા.

પોલીસની કાર્યવાહી:
ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી.

ફાયર વિભાગ:
ફાયર વિભાગને જાણ કરવામાં આવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button