લોક સમસ્યા
સુરતની ગોડાદરા પો.સ્ટે.ના સર્વેલન્સ પોલીસ દ્વારા ગરીબ જનતા ને હેરાન કરતા વીડિયો થયો વાઇરલ
સુરત: સુરતના ગોડાદરા પો.સ્ટે વિસ્તારમાં આવતી નીલકંઠ સોસાયટીમાં પોલીસ દ્વારા રહેવાસીઓ ની જબરણ વાહનો ઊંચકી જઇ RTO મેમો આપવાના CCTV આવ્યા સામે
ગોડાદરા પો.સ્ટે. ના પોલીસ સબ ઇન્સપેક્ટર રાઠોડ અને સર્વેલન્સ ના પોલીસ કર્મી દેવરામ દ્વારા રોજ ના રોજ સોસાયટીની અંદર ઘુસી નીલકંઠ સોસાયટી માં ઘુસી જોર જબરી ઘેરની સામે પાર્ક કરેલ મોપેટ બાઇક વાહનો ને ડિટેન કરી ટાર્ગેટ પૂરો કરવા તાનાશાહી કરે છે
અગાઉ જ ગોડાદરા પો.સ્ટે.નું પોલીસ નું નામ ખરાબ કરનાર જાસૂ ભાઈ ને તોડ કાંડ માં ફરજ મોકૂક કરવામાં આવ્યા છે તો સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ ગોડાદરાપો.સ્ટે.ના પી.એસ.આઈ.રાઠોડ અને દેવરામ ને પણ ફરજ મોકૂક કરશે ખરા