લોક સમસ્યા
સુરત સાયબર ક્રાઇમ દ્વારા ઓનલાઇન નેટ બેન્કિંગના નામે બેન્ક ખાતામાંથી 10 લાખ રૂપિયા ની ઉપાડી લેનાર ઠગાઈ કરતી ટોળકી ઝડપી પાડી..
સુરત સાયબર ક્રાઇમ દ્વારા ઓનલાઇન નેટ બેન્કિંગના નામે બેન્ક ખાતામાંથી 10 લાખ રૂપિયા ની ઉપાડી લેનાર ઠગાઈ કરતી ટોળકી ઝડપી પાડી..
PM વિકાસ યોજના ની લિંક દ્વારા ફરિયાદી ના પાસવર્ડ અને યુઝર નેમ ની ચોરી કરી ફરિયાદી ની સંમતિ વગર નેટ બેન્કિંગ ઓપન કરી બેંક એકાઉન્ટ માથી 10 લાખ ટ્રાન્સ્ફર કરી છેતરપિંડી કરનાર ઝારખંડ ની કુખ્યાત જામાતારા ગેંગ ના આરોપીઓ ને બિહારથી ઝડપી પાડી બેન્ક એકાઉન્ટો માં રૂપિયા 1. 80 470 એક લાખ એસી હજાર ચારસો સિતેર ફ્રીજ કરવામાં આવ્યા..
સુરત સાયબર ક્રાઇમ દ્વારા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી બિહારથી જામાતારા ગેંગ ના પાંચ આરોપીઓ ને ઝડપી પાડયા.
યુવરાજ સિંહ ગોહિલ એસીપી સાયબર ક્રાઇમ સેલ સુરત.