ક્રાઇમ
સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાક માં ગુનાનો ભેદ ઉકેલ્યો.
સુરતના ઇચ્છાપોર માં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલો.
સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાક માં ગુનાનો ભેદ ઉકેલ્યો.
ઘટનામ આરોપી ને પકડવા સીસીટીવી મદદ રૂપ થયા..
આરોપી રાત્રીના સમયે બાળકીને ઉઠાવી ગયો હતો.
દીવાલ કૂદીને આવ્યો હતો કમ્પાઉન્ડ માં..
ઇચ્છાપોર વિસ્તાર માંથી આરોપીને ઝડપી પાડ્યો