મણિપુરમાંહિંસા, ગોળીબાર, EVMતોડીપડાયા અનેપોલિંગએજન્ટનેધમકીવચ્ચે68ટકામતદાન

મણિપુરમાંહિંસા, ગોળીબાર, EVMતોડીપડાયા અનેપોલિંગએજન્ટનેધમકીવચ્ચે68ટકામતદાન
ઈમ્ફાલ તા.19 ખીણમાં મતદાન મથકોની નજીક દસ્તાવેજોને સળગાવી દેવામાં આવ્યા ચૂંટણી હિંસા અને ઈલેક્ટ્રોનિક ગોળીબારની ઓછામાં ઓછી બે હતા. સવારે બિષ્ણુપુર જિલ્લાના વોટિંગ મશીનોને નુકસાન થવાના ઘટનાઓ બની હતી. ઇમ્ફાલ પૂર્વમાં થમનપોકપીમાં ગોળીબારની ઘટના આરોપોએ મણિપુરમાં સાંજ સુધીમાં ખુરાઈમાં એક મતદાન મથક પર પણ બની હતી.
68 ટકા જેટલું ભારે મતદાન થયું હતું. ગયા વર્ષના મે મહિનાથી વંશીય હિંસામાં ફસાયેલ રાજ્યમાં બે લોકસભા સીટો પર મતદાન થયું હતું. હિંસાને ધ્યાનમાં રાખી મણિપુરમાં ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો, તેમ છતાં એક સશસ્ત્ર વ્યક્તિનાં ગોળીબારમાં આધેડ ઇસમ ઘાયલ થયો હતો. આ ઉપરાંત હિંસાની બીજી બે ઘટનામાં બે ઇસમો ઘાયલ થયા હતા. પ્રથમ તબક્કાની લોકસભા બપોરના 2 વાગ્યાની આસપાસ એક સશસ્ત્ર વ્યક્તિએ ગોળીબાર કર્યા બાદ ખોઈસ્નામ સયામાઈમા (65) તરીકે ઓળખાતી એક વ્યક્તિને ગોળી ચૂંટણીમાં મણિપુરમાં બે બેઠકો પર વાગી હતી. બાદમાં, મતદાન મથકમાં
આ બંને વિસ્તારો આંતરિક મણિપુર મતવિસ્તારમાં સ્થિત છે, જે રાજ્યની મોટાભાગની મેઇટી બહુમતી ખીણને આવરી લે છે, અને જ્યાં છ ઉમેદવારો મેદાનમાં છે. સમગ્ર દિવસ દરમિયાન, ખીણના વિવિધ મતદાન મથકો પર સશસ્ત્ર કર્મચારીઓની હાજરી હતી. ગોળીબાર કરનારાઓ કટ્ટરપંથી સશસ્ત્ર મીતેઈ જૂથ અરમબાઈ ટેન્ગોલના સભ્યો હોવાની શંકા છે. કોંગ્રેસના ઉમેદવાર બિમોલ અકોઈજામ પણ ઈમ્ફાલ
થયેલા મતદાનમાં હિંસક ઘટનાઓ તોડફોડ કરવામાં આવી હતી અને જુદી જુદી હિંસક ઘટનાઓમાં 3 ઘાયલઃ કોંગ્રેસનાં એજન્ટોએ ધમકાવવાનો આરોપ લગાવ્યો