હર્ષ સંઘવી ડેપ્યુટી મુખ્યમંત્રી બનતા સુરતમાં ઠેર-ઠેર ઉત્સવ મનાવાયો

હર્ષ સંઘવી ડેપ્યુટી મુખ્યમંત્રી બનતા સુરતમાં ઠેર-ઠેર ઉત્સવ મનાવાયો

ગુજરાતની ભાજપ સરકારના પુનઃગઠન અને વિસ્તરામાં આજરોજ યોજાયેલા સપય વિધિ સમારંભમાં સુરતના ધારાસભ્ય તથા પૂર્વ રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા સુરતમાં પ્રકાશ પર્વ દિવાળીના તહેવાર પૂર્વે દિવાળીના તહેવાર જેવા ઉત્સવ મનાવાયો હતો. સુરતના ધારાસભ્ય ૫૫ સંઘવીની હાઈકમાન્ડ દ્વારા ઉપપ્રમુખ મંત્રી તરીકે પસંદગી કરાતા ભાજપના કાર્યકરો અગ્રણીઓ તથા સમર્થકોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ
રાપય વિધિ સમારંભમાં હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા સુરતમાં ટેર-હેર હોલનગારા તથા #ટાકડા હોડી ભારે ઉત્સાહ સાથે હર્ષ સંઘવીની સરકારમાં ઉચ્ચ હોડો પર વરણીને ખાવકારવામાં આવી હતી. નવા મંત્રીમંડળની શપવિવિધ સંપશ, સંઘવી સૌથી યુવા હઅઝરસકેબિનેટમાં એક પણ મહિલા નથી: વાઘાણી, મોઢવાડિયા, રીવાબા સહિતના મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા થઈને શય લીધા ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય કેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. હર્ષ
સંઘવીએ સૌથી પહેલા સપથ લીધા હતા. તેમને DYCM ભનાવાયા છે. ત્યારબાદ જીતુ વાધાણી, નરેશ પટેલ, અર્જુન મોઠવાડિયા, પ્રધુમન વાજા અને રમલ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ડો. મનીયા પકીલે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપશ લીધા હતા.
કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરીયા, પ્રવીજ માળી, જયરામ ગામીત, બિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલ, પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા વડેજાએ રાજયકક્ષાના મંત્રી તરીકે સપથ લીધા હતા. નવા મંત્રીઓ હાથમાં ભગવદ્ ગીતા લઈને શપય લીધા હતા. ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી. સાથે જે ઋપિકેશ પટેલ, કનુ દેસાઈ, કુવરજી ભાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી રસપથ લીધી નહોતી.
નવા મંત્રીમંડળમાં CM પટેલ સહિત ૨૬ મંત્રીઓ બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં CM સહિત ૭ પાટીદાર, ૮ OBC, ૩ SC અને ૪ STનો સમાવેશ થાય છે. જેમાં ૩ મહિલા છે.
રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાયા કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ તમારે શા લેવાના છે. તો નવા મંત્રીઓને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ. જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી.



