રાજનીતિ
લો બોલો સુરતમાં હવે પાણી ભરાય તો કંઇ ગર્વ લેવા જેવી વાત છે?

લો બોલો સુરતમાં હવે પાણી ભરાય તો કંઇ ગર્વ લેવા જેવી વાત છે?
સુરત ભાજપના મહિલા કોર્પોરેટર જ્યોતિ પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોતાના મત વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીનું ગૌરવ અનુભવતા હોવાનો ફોટો શેર કર્યો હતો. જોકે બાદમાં પોતે પોસ્ટ ડિલીટ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે પણ મહાશય સોશિયલ મીડિયા પર ખૂબ ડોલ થઈ રહ્યા છે અને લોકો તેમની આવી પોસ્ટની મજા લઇ રહ્યા છે.