લાઈફસ્ટાઇલ
પત્ની એવી ડિમાન્ડ મૂકે છે કે 1 દિવસમાં હું વધારે સેક્સ માણું પણ

પત્ની એવી ડિમાન્ડ મૂકે છે કે 1 દિવસમાં હું વધારે સેક્સ માણું પણ
સવાલઃ જયારથી મારા લગ્ન થયા છે ત્યારથી હું 24 કલાકમાં એકવારથી વધારે સેક્સ નથી માણી શક્તી. જોકે, મારી પત્ની ઈચ્છે છે કે અમે સેક્સની ફ્રિકવન્સી વધારીએ અને વધારે સેક્સ માણીએ. જોકે, હું ઈચ્છું તો પણ પર્ફોર્મ કરી શકું તેમ નથી.
હું જલદી થાકી જઉં છું. હું આ મુશ્કેલી કેવી રીતે દૂર કરું?હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોડૉ.મહેન્દ્ર વત્સનો જવાબ: તમારે આ મુશ્કેલીનો કોઈ ઉપાય તો શોધવો જ જોઈએ. તમે તમારી ઉંમર અથવા તો હેલ્થ કંડિશન સાથે જોડાયેલી કોઈ જ વાત જણાવી નથી. જેથી હું તમારી મદદ કરી શક્તો નથી.
તમે ઈચ્છો તો કોઈ સેક્સોલોજીસ્ટનો સંપર્ક કરી શકો છો. મોટા શહેરોમાં આ રીતના કન્સલ્ટન્ટ સહેલાઈથી મળી જાય છે.