આરોગ્ય

કમર તથા ગરદનની ગાદી દ્વારા નસ પરનું દબાણ અને ગરદન તથા કમરના એલાઇમેન્ટમાં સુધારનું અલ્ટિમેટ ડેસ્ટિનેશન એટલે અલ્ટિમેટ હેલ્થ

જ્યોત્સનાબેન શાહ ,70 વર્ષીય ગૃહિણી કે જેઓ આગળની તરફ ઝૂકીને ચાલતા હતા અને કમરમાં દુખાવો તથા બંને પગમાં ઝણઝણાટી અને બળતરા થતા હતા. MRIમાં L3-L4,L4-L5 અને L5-S1 લેવલની ગાદી ખસી ગયેલ હતી.તેઓને ડૉક્ટર્સ દ્વારા ઓપેરશનની સલાહ મળી હતી.પરંતુ ઓપેરશન નહીં કરાવવાના મક્કમ નિર્ધાર સાથે તેઓએ અલ્ટીમેટ હેલ્થની સારવાર શરુ કરી અને સારવાર ને અંતે તેઓ સીધા ચાલતા થઈ ગયા,લાંબો સમય બેસવામાં કે ઉભા રહેવામાં કોઈ તકલીફ રહી નહિ.

રૂપલબેન શાહ, ૫૧ વર્ષિય ગૃહિણી કે જેઓને વધારે પડતાં મોબાઈલ વપરાશ અને સુતા-સુતા મોબાઈલ વપરાશને કારણે ગરદનનું એલાઇમેન્ટ બગડી ગયું હતું (ગરદન આગળની તરફ ઝૂકી ગઈ હતી).તેઓને ગરદનનાં દુખાવા ઉપરાંત બન્ને હાથમાં ઝણઝણાટી અને બંને હાથ સુન્ન પડી જતા હતા. MRI કરાવ્યો તેમાં C4-C5,C5-C6અને C6-C7 લેવલની ગાદી ખસી ગયેલ જાણવા મળ્યું હતું. ભિન્ન-ભિન્ન સારવાર બાદ પણ સુધાર ન આવતા તેઓએ અલ્ટીમેટ હેલ્થ ની મુલાકાત લીધી હતી અને અહીં સારવાર કરાવવાથી ૧૦૦% પરિણામ પ્રાપ્ત થયું.

 

દર્દીઓના ચોક્કસાઈ પૂર્વકના નિદાન બાદ તેમની સારવાર શરૂ કરવામા આવી. અદ્યતન સાધનો જેવા કે ડાયમેંશનલ સેગમેન્ટલ સ્પાઇનલ ડિકોમ્પ્રેશન, 360 ડિગ્રી રોબોટિક સ્પાઇનલ ડિકોમ્પ્રેશન, જર્મન લેસર 2- 15 (ગુજરાતમાં પ્રથમ), અમેરિકન પલ્ટાર (અમદાવાદમાં પ્રથમ), ક્રાયોગન (ફ્રાન્સ) ટેકાર થેરાપી દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવી. આઈસોલેટેડ મસલ્સ સ્ટ્રેન્થનિંગ અને સોફ્ટ ટિસ્યુ રીલિઝની સારવાર આપવામાં આવી. ભવિષ્યમાં તકલીફ ના થાય એના માટે લાઈફસ્ટાઈલ મેડિફિકેશન ગાઈડલાઈન આપવામાં આવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button