એન્ટરટેઇનમેન્ટ

બાદશાહની બેગમ બનશે આ પાકિસ્તાની અભિનેત્રી? ફરી બન્નેના ફોટા થયા વાયરલ

બાદશાહની બેગમ બનશે આ પાકિસ્તાની અભિનેત્રી? ફરી બન્નેના ફોટા થયા વાયરલ ને ફોટો દુબઈનો છે.

ત્યારે હવે ફરી હાનિયા આમિરના ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકાય છે એક લવસ્ટોરીની કે પહેલા ફોટોમાં તે રેપર બાદશાહ સાથે છે જ્યારે બીજા મહેંક પ્રસરી છે. જોકે આ બે સેલિબ્રિટી સાથે જોડાયેલી સ્ટોરી છે. વાત એ છે ફોટોમાં ડિનર ટેબલ સજાવેલું જોવા મળે છે. જ્યારે આ પોસ્ટના વીડિયોમાં હાનિયા જમીન પર બેઠી છે અને બાદશાહ કહી રહ્યો છે કે દુબઈનું આકાશ ખુલ્લું છે. આ રીતે હાનિયા આમિરના આ ફોટા અને વીડિયો પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. આટલું જ નહીં, મીડિયામાં કે પાકિસ્તાની અવારનવાર બાદશાહ અને પાકિસ્તાની અભિનેત્રી અભિનેત્રી હાનિયા આમિર વચ્ચેની મિત્રતાના અહેવાલો આવે છે. હાનિયા આમિરે હવે આ મિત્રતાથી આગળ કંઈ છે કે નહીં તે ખબર Hania नथी. તેના આટલું જ નહીં, હાનિયા આમિરે એક વીડિયો શેર પર કર્યો છે જેમાં બંને ખૂબ જ મસ્તી કરતા જોઈ શકાય એ ફોટા રેપર છે. આ વીડિયો શેર કરતી વખતે હાનિયા આમિરે કોન્સર્ટનો સમય લખ્યો છે. બાદશાહે આ વીડિયો અને પર કોમેન્ટ પણ કરી છે અને તેણે લખ્યું છે કે, ‘આ છે.

ઈન્સ્ટાગ્રામ કેટલાક અને વીડિયો શેર કર્યા છે જેમાં તે ભારતીય બાદશાહ સાથે મસ્તી કરતી જોઈ શકાય છે. આ વીડિયો પ્રેમ ભાષા, ધર્મ, દેશના સીમાડા પાર કરી નાખે છે. થોડા સમય પહેલા પાકિસ્તાનથી ભારત આવતી અને ભારતની પાકિસ્તાન જતી મહિલાઓના સમાચારે ધૂમ

મ્યુઝિક ફેસ્ટિવલ અને એક્ટિંગનું વર્ણન કેવી રીતે કરવું.’ આ રીતે બંનેનો મસ્તીનો સમય વીડિયોમાં જોઈ શકાય છે. હાનિયા આમિર વિશે વાત કરીએ તો, તે 27 વર્ષની પાકિસ્તાની અભિનેત્રી છે જે ઉર્દૂ સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળી છે. હાનિયાએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 2016માં ફિલ્મ જનાનથી કરી હતી. હાનિયાએ 2017માં સિરિયલ તિતલીથી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું અને તે પછી તે 2018માં વિસાલમાં પણ જોવા મળી હતી. આ રીતે તે ટીવીનો જાણીતો ચહેરો બની ગયો. આ સિવાય હાનિયા આમિર અન્ના, ઈશ્કિયા, દિલરૂબા, સંગ-એ- મહ અને મુઝે પ્યાર હુઆ થા જેવી સિરિયલોમાં પણ જોવા મળી છે. પરંતુ સિરિયલ મેરે હમસફર (2022) તેમને ખૂબ જ લોકપ્રિયતા અપાવી હતી. હાનિયા આમિર મૉડલિંગની દુનિયાનો જાણીતો ચહેરો પણ છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button