ક્રાઇમ
આજે સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી તાળાબંધી કરી વિરોધ
એબીવીપી દ્વારા આજે યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિરોધ નો કાર્યકમ
Surat News: GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ વિરોધ
abvp નું રાજ્ય વ્યાપી વિરોધ પ્રદર્શન
યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાબંધી કરવામાં આવશે
અન્ય જિલ્લાઓમાં જાહેર રસ્તા પર પ્રદર્શન કરી વિરોધ નોંધાવા
શૈક્ષણિક વર્ષ 2024 થી રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા
પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન
પ્રથમ રાઉન્ડના પરિણામમાં છબરડા સામે આવ્યા હતા
ખાનગી કોલેજો પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા
GCAS પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદો ઉઠી હતી.