દેશ
‘ડાયમંડ સિટી’ની ઓળખ સાથે આકાર લઈ રહ્યું છે દેશનું આધુનિક સુરત બુલેટ ટ્રેન સ્ટેશન

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર હેઠળ નિર્માણાધીન સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વિશ્વપ્રસિદ્ધ હીરા ઉદ્યોગની ઝલક દર્શાવતી આબેહૂબ ‘ડાયમંડ કટ’ ઈન્ટિરિયર ડિઝાઇન અને આધુનિક સ્થાપત્ય સાથે આ સ્ટેશન દેશના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કરવા જઈ રહ્યું છે.



