ગુજરાત

સુરતમાં પ્રથમ વખત ‘ગરબા ટેક્નો પાર્ટી’નું આયોજન

સુરતમાં પ્રથમ વખત ‘ગરબા ટેક્નો પાર્ટી’નું આયોજન
આધુનિક ટેક્નો મ્યુઝિક સાથે ગરબાના તાલનો સંગમ, યુવાનોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ
સુરત. શહેરમાં ગરબા ટેક્નો પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. Bmgg ગ્રુપના ભાવિન અને અમી કડીવાલાએ જણાવ્યું કે આજે ગરબા ટેકનો પ્રોગ્રામ રાખ્યો છે આખા વર્લ્ડમાં ફેમસ છે જેની પાછળ યુથ અને ખાસ કરીને જેન્જી ઘેલું છે અને આપણે એને આપણા કલ્ચર સાથે મિક્સ કર્યું છે અને આપણે આપણી સંસ્કૃતિ પણ નહીં છોડી છે.
આજે અમારું જે ફંક્શન છે અને આપણી જે સંસ્કૃતિ છે એની સાથે થોડું ટચ બહારનું પણ રાખ્યું છે વેસ્ટન સાથે આપડું ટ્રેડિશન પણ રાખવાનું છે. જેમાં શહેર ના આર્ટિસ્ટ દ્વારા પોતાના ફ્યુઝનથી લોકોને ખૂબ જ મજા કરવી હતી.
આખા વર્લ્ડ ની નજર ટેકનો પર છે અને આની સાથે આપણે આપણું ગરબા મિક્સ કરીએ તો જ આપણે આપણા ગરબાને આખા વર્લ્ડમાં પ્રેઝન્ટ કરી શકીએ આ ગરબા ટેકનો પાર્ટી પ્રથમ વખત આયોજિત થઈ રહી છે યુથ ને એ જ મેસેજ આપવા માંગેએ છીયે કે તમે મોર્ડન સાથે આપણું કલ્ચર પણ નહીં છોડો અને આને જો ફ્યુઝન થાય તો આપણને ડબલ મજા આવશે અહીં દરેક લોકો વ્હાઇટ ડ્રેસ કોડ અને દરેક લોકો એક ખાસ પ્રકાર ના લાઇટ બેન્ડ સાથે જોવા મળ્યા હતા.તે સાથે લોકો દાંડિયા ના સ્ટેપ્સ સાથે ટેકનો પાર્ટી ની મજા માણી હતી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button