ગુજરાત
રામપુરાના હરીપુરા ખાતે 1 વર્ષ નો બાળક રૂમ માં ફસાયા હતો..
સુરત: રામપુરા વિસ્તાર ની ઘટના..
રામપુરાના હરીપુરા ખાતે 1 વર્ષ નો બાળક રૂમ માં ફસાયા હતો..
ફાયર વિભાગ ને કોલ મળતા ફાયર વિભાગ રેસ્ક્યુ કર્યું
ફાયરમેન અગાશી ના માધ્યમે રસ્સી નો ઉપયોગ કરી નીચે ઉતરી મકાન ની બારી માંથી અંદર પ્રવેશી બાળક ને સહી સલામત બહાર કાઢેલ