ક્રાઇમ
રાંદેર વિસ્તારનો બનાવ ચાલતી જતી 8 વર્ષની બાળકીને રિક્ષામાં ઉઠાવી જવાય…..
સુરત: રાંદેર વિસ્તારનો બનાવ
ચાલતી જતી 8 વર્ષની બાળકીને રિક્ષામાં ઉઠાવી જવાય
ચાલકે બાળકી સાથે અડપલાં કર્યાં
ટ્યુશનથી ઘરે જઈ રહી હતી ત્યારે રિક્ષાચાલકે ઊંચા અવાજે કહ્યું, ‘ચાલ બેસી જા’
ગભરાઈ ગયેલી વિદ્યાર્થિનીએ ઘરે આવી પરિજનોને વાત કરી
પિતાએ રાંદેર પોલીસમાં ફરિયાદ આપી
પોલીસે રિક્ષાચાલક સામે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો