ગુજરાત
સુરતના અશ્વની કુનાર રોડ પર ગર્ડર થયું ધરાશાઈ
સુરતના અશ્વની કુનાર રોડ પર ગર્ડર થયું ધરાશાઈ
રેલવે અંડર બ્રિજ પાસે મસમોટો ગર્ડર નીચે પડ્યું
ગર્ડર સાથે લાઈટ પોલ પણ ધરાશાઈ થયા હતા
હેવી ટ્રક પસાર થતા ગર્ડર નીચે પડ્યું હતું
ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં અવર જવર થતા ઘટના બની
ફાયર વિભાગ અને પાલિકાની ટિમ દ્વારા ગર્ડર હટાવવામાં આવ્યું
ઘટનામાં કોઈને ઇજા કે જાનહાની થવા પામી ન હતી
ફાયર વિભાગ, પાલિકાના અધિકારીઓ અને લાઈટ વિભાગે કામગીરી કરી હતી