દેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ઈચ્છાથી દેશમાં સાત પીએમ મિત્રા પાર્કની મંજૂરી આપી
સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન
પીએમ મિત્રા પાર્ક અંગે આપ્યું નિવેદન
સુરત નવસારી વચ્ચે બનનારી પીએમ મિત્રા પાર્કનું કોઈ શ્રેય ના લેય
Sgcci અથવા તો કોઈ અન્ય સંસ્થા આનું શ્રેય ના લેય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ઈચ્છાથી દેશમાં સાત પીએમ મિત્રા પાર્કની મંજૂરી આપી
વેપારીઓને ભ્રમિત ન કરો
ચેમ્બરનું આજે 83માં પદગ્રહણ સમારોહ યોજાયો હતો
જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું