લોક સમસ્યા
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા રેલવે સ્ટેશન બહાર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યુ
સુરત
ટ્રાફિક પોલીસ દ્વારા રેલવે સ્ટેશન બહાર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યુ
બસ સ્ટેશન રેલ્વે સ્ટેશન કે જાહેર સ્થાન પરથી ગુમ થયેલા માલસામાનની વિગત પણ લોકો અહીંયા થી મેળવી શકશે
કોઈ બાળક મળી આવે અથવા તો ગુમ થાય તો પણ હેલ્પ ડેસ્ક લોકોને મદદ કરશે
મહિલા અને ઉદ્ભવતા પ્રયત્નોમાં 181 અને સી ટીમનો સંપર્ક કરી મહિલાના પ્રશ્નોનું નિરાકરણ લાવશે
રોડ પર ભટકતા ભિક્ષુકો અને અનાથ વ્યક્તિઓ મળે તો આશ્રય સ્થાનનો સંપર્ક કરશે
ટ્રાફિક જામની સમસ્યાના પ્રશ્નોમાં પણ હેલ્પ ડેસ્ક મદદરૂપ થશે