પ્રાદેશિક સમાચાર
સુરત મહાનગર પાલિકા ના નિવૃત થયેલા 161 કર્મચારીઓ ને ઈજાફો ચૂકવવા આદેશ
સુરત મહાનગર પાલિકા ના નિવૃત થયેલા 161 કર્મચારીઓ ને ઈજાફો ચૂકવવા આદેશ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો આદેશ
છઠ્ઠા પગાર પંચ મુજબ દર વર્ષે ચુકવવામાં આવતો ઇજાફો 1 જુલાઈ ના રોજ આપવાનું નક્કી કર્યું હતું
30 જુલાઈ એ નિવૃત થનાર કર્મચારીઓ દ્વારા સરકાર ને રજુઆત કરાઈ હતી
સુધરાઈ કામદાર સંઘ દ્વારા આ મામલે હાઇકોર્ટે નું શરણું લીધું હતું
કોર્ટે 161 કર્મચારીઓ ને 2.50 કરોડ ઇજાફો ચૂકવવા આદેશ કર્યો
4 માસ ની અંદર પેંશનરો ને ઇજાફો ચૂકવવા નો રહેશે.