ગુજરાત

સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર

સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, સુરત જિલ્લાના વિદ્યાર્થીઓની સલામતી માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરત દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આવતીકાલે *તા. ૦૮/૦૭/૨૦૨૬, બુધવાર* ના રોજ સુરત મહાનગરપાલિકા, તમામ નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્ય. શાળાઓ તથા તમામ આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાથી તમામ શાળા સંચાલકો અને વાલીઓને આ બાબતની નોંધ લેવા DEO કચેરી દ્વારા જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button