રાજનીતિ
સુરત માટે ગૌરવ ની વાત સામે આવી, G20 ની બેઠકમાં ભાગ લેવા આવેલા બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાને એરપોર્ટ પર વેલકમ કરવાની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતનાં સાંસદ અને રેલવે-ટેક્સટાઇલ રાજયમંત્રી દર્શના જરદોષ ને સોંપી.
સુરત માટે ગૌરવ ની વાત સામે આવી
G20 ની બેઠકમાં ભાગ લેવા આવેલા બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાને એરપોર્ટ પર વેલકમ કરવાની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતનાં સાંસદ અને રેલવે-ટેક્સટાઇલ રાજયમંત્રી દર્શના જરદોષ ને સોંપી.
ગયા વર્ષે પણ શેખ હસીના ભારત આવ્યા ત્યારે દર્શના બેન એરપોર્ટ વેલકમ કરવા અને પરત થતી વખતે એરપોર્ટ મુકવા પણ ગયા હતા.