ગાંજાના ગેરકાયદેસર વેપલા માટે કુખ્યાત વરાછા એ.કે.રોડની ઉત્કલનગર ઝુપડપટ્ટીમાં એસ.ઓ.જી. અને પી.સી.બી.ની ટીમે આજે વહેલી સવારે ઓપરેશન હાથ ધર્યું હતું

ગાંજાના ગેરકાયદેસર વેપલા માટે કુખ્યાત વરાછા એ.કે.રોડની ઉત્કલનગર ઝુપડપટ્ટીમાં એસ.ઓ.જી. અને પી.સી.બી.ની ટીમે આજે વહેલી સવારે ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે ગઈકાલે સાંજના સમયે પણ એસ.ઓ.જી.ની ટીમે ડોગ સ્કવોડની મદદ લઈને સગરામપુરા વિસ્તારમાં ડ્રગ્સની માહિતીને પગલે સઘન ચેકિંગ કર્યું હતું.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ નવા પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોત દ્વારા શહેરમાંથી ડ્રગ્સની બદીને દુર કરવા માટે પોલીસને સુચના આપવામાં આવી છે.જોકે પો.કમિશનર ગેહલોત
ના પી.આઈ.અશોક ચૌધરી અને તેમની ટીમ તેમજ ડોગ સ્કવોડની મદદ લઈને સગરામપુરા વિસ્તારમાં ડ્રગ્સની માહિતીને પગલે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.જેમાં હાલતો પોલીસને કોઈ ડ્રગ્સ મળી આવ્યું
ઉપરાંત આજે વહેલી સવારે એસ.ઓ.જી.ના પી.આઈ. પણ અશોક ચૌધરી અને પી.સી.બી.ના પી.આઈ.રાજેશ સુવેરા અને બંને બ્રાંચના પોલીસ કમર્ચારીઓ ભેગા મળીને ગાંજા માટે કુખ્યાત ગણાતા વરાછા એ.કે.રોડના ઉત્કલનગરમાં ૧૦૦થી પણ વધુ પોલીસનો કાફલો રેડ કરવા માટે ઘુસ્યો હતો. પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરીને ગાંજો શોધવાની કવાયત હાથ ધરી હતી.જોકે બે કલાક જેટલા સમય સુધી ચાલેલા પોલીસના ઓપરેશનમાં પોલીસને ગાંજો તો મળી આવ્યો નહોતો પણ ગુનેગારોમાં
ફફડાટ ફેલાઈ ગયો હતો. એસઓજીઅનેપીસીબીની ટીમનો૧૦૦થીવધુનોકાફલાએડોગસ્ક્વોડની મદથી ગાંજોશોધવામાટે સઘન ચેકિંગકર્યું અલગ વિસ્તારોમાં પહોચી જઈને પરિસ્થિતિનો તાગ મેળવી લે છે. દરમિયાન ગઈકાલે એસ.ઓ.જી.વરાછાના કુખ્યાત ઉત્કલનગરમાં ડ્રગ્સ શોધવા ઓપરેશન, પરંતું પોલીસ વિલા મોઢે પરત ફરી