પ્રાદેશિક સમાચાર
સુરત: ટામેટા ચોર પકડાયો
સુરત :- ટામેટા ચોર પકડાયો
કાપોદ્રા પોલીસે ટામેટા ચોર પકડ્યો
સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો ટામેટા ચોર..
ગઈકાલે કાપોદ્રા વિસ્તારમાં ટમેટા અને લસણ ની ચોરી કરી હતી..
કાપોદ્રા ની અક્ષર ડાયમંડ માર્કેટમાં ટામેટાની અને લસણ થઈ ચોરી થઇ હતી
ચોરી કરનાર ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો
ટામેટા અને લસણ મોંઘા થતા ની સાથે જ ચોરો પણ ટામેટા ની ચોરી કરવા લાગ્યા…
ટામેટા અને લસણ ના ભાવ આસમાને જતા ચોરોએ ટમેટા અને લસણની કરી ચોરી……
સમગ્ર ઘટના બાદ શાકભાજી વિક્રેતાઓ ફરિયાદ નોંધવા કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા