ક્રાઇમ
સુરતના સચિનમાં બીજા માળેથી પડતા યુવકનું મોત
સુરતના સચિનમાં બીજા માળેથી પડતા યુવકનું મોત
સચિન ગુરુકૃપા સોસાયટીની ઘટના
35 વર્ષીય ગેંદેલાલ નથુલાલા નિષાદનું સારવાર દરમિયાન મોત
અપરણિત ગેંદેલાલ સુરતમાં 9 વર્ષથી એકલો રહેતો હતો
કલર ડાયિંગમાં કામ કરી ગુજરાન ચલાવતો હતો
ધાબાની પાળી પર બેઠો હતો
અચાનક ચકકર આવતા નીચે પટકાયો