ગુજરાત

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું સુરત એરપોર્ટ ખાતે મેયર શ્રી દક્ષેશ માવાણી, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી તથા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મહામહિમ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સુરત એરપોર્ટ પર ઉતરાણ કરી દમણ જવા રવાના થયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button