ડભોઇ તાલુકા ફરતી કુઈ પાસે ટ્રક અને ટુ વ્હીલર સાથે સર્જાયો અકસ્માત
ડભોઇ તાલુકા ફરતી કુઈ પાસે ટ્રક અને ટુ વ્હીલર સાથે સર્જાયો અકસ્માત
એક વ્યક્તિને શરીરે ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્ત ને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
સંખેડા બોડેલી અને છોટાઉદેપુર ઓરસંગ નદીમાં રેતીનો ઉદ્યોગ ધમધમી રહ્યો હોય ટ્રક ચાલકો ઓળ લોડ રેતી ભરી બેફામ રીતે હંકારી જતા હોય
ડભોઇ તાલુકા ફરતી કુઈ ગામ પાસે ટ્રક ચાલકે ટુ વ્હીલર સાથે અકસ્માત કરતા
એક ને ઇજા પહોંચતા ઇજાગ્રસ્ત વ્યક્તિને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
ડભોઇ રોડ પર જોખમી રીતે ઓળ લોડ રેતી ભરી દોડી રહ્યા છે રેતી ના ટ્રક ખાન ખનીજ અને આરટીઓ વિભાગ ગરમી ની ઋતુમાં એસી ઓફિસમાં બેસીને આરામ ફરમાવતા હોય નુ લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું.
વારંવાર ડભોઇ વડોદરા રોડ ઉપર વાહન અકસ્માતની વંજાર રોજિંદા ઓર લોડ રેતી ભરેલા ટ્રક અને ડમ્ફર થી અકસ્માત સર્જાયા કરતા હોય છે