ગુજરાત
વધુ એક એક્ટિવામાં દેખાયો ઝેરી સાપ..
વધુ એક એક્ટિવામાં દેખાયો ઝેરી સાપ..
વેસુના સફલ સ્કવેર પાસે ઉભેલી એક્ટિવામાં હેન્ડલ પાસે લીલા રંગનો સાપ જોવા મળ્યો..
વાહનચાલક દ્વારા પ્રયાસ જીવદયા સંસ્થાને જાણ કરવામાં આવી..
પ્રયાસ સંસ્થાના સ્વયંસેવકોએ સ્થળ પર પહોંચીને સલામત રીતે સાપને બહાર કાઢી રેસ્ક્યુ કર્યો..