એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.390ની તેજીઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.96નો ઘટાડો
એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.390ની તેજીઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.96નો ઘટાડો
સોનાનો વાયદો રૂ.12 અને ચાંદીનો વાયદો રૂ.162 નરમઃ નેચરલ ગેસમાં સુધારો
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.72013.89 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11047.88 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.60963.92 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 19007 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1011.22 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.7112.75 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.76365ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.76695 અને નીચામાં રૂ.76300ના સ્તરને સ્પર્શી, રૂ.76655ના આગલા બંધ સામે રૂ.12 ઘટી રૂ.76643ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.397 ઘટી રૂ.62230ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ નવેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.4 વધી રૂ.7722ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47 ઘટી રૂ.76642ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.90432ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.90949 અને નીચામાં રૂ.90036ના સ્તરને સ્પર્શી, રૂ.90820ના આગલા બંધ સામે રૂ.162 ઘટી રૂ.90658ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.170 ઘટી રૂ.90520ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.175 ઘટી રૂ.90507ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ.2659.41 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ નવેમ્બર વાયદો રૂ.12.4 વધી રૂ.838.75ના ભાવ થયા હતા. જ્યારે જસત નવેમ્બર વાયદો રૂ.5.85 વધી રૂ.284.4ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો રૂ.3.2 વધી રૂ.243.45ના ભાવ થયા હતા. જ્યારે સીસું નવેમ્બર વાયદો 25 પૈસા ઘટી રૂ.182.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.1247.26 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.6087ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6100 અને નીચામાં રૂ.5977ના સ્તરને સ્પર્શી, રૂ.6075ના આગલા બંધ સામે રૂ.96 ઘટી રૂ.5979ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.92 ઘટી રૂ.5982ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ નવેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ 60 પૈસા વધી રૂ.232.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો 40 પૈસા વધી રૂ.232.5ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.928.1ના ભાવે ખૂલી, 90 પૈસા ઘટી રૂ.914.8ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.390 વધી રૂ.56000ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3487.46 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.3625.29 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.1581.15 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.331.20 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.42.17 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.704.88 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.579.29 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.667.97 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 14967 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 25454 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6856 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 87962 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 31354 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 47832 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 161131 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 15012 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 25213 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ નવેમ્બર વાયદો 18933 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19038 પોઈન્ટના સ્તર અને નીચામાં 18930 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 40 પોઈન્ટ ઘટી 19007 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.54.2 ઘટી રૂ.135.1ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.230ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા ઘટી રૂ.13.45ના ભાવે બોલાયો હતો.
સોનું નવેમ્બર રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.71 ઘટી રૂ.408.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.146.5 ઘટી રૂ.784ના ભાવે બોલાયો હતો. તાંબુ નવેમ્બર રૂ.840ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.3.49 વધી રૂ.14.47ના ભાવે બોલાયો હતો. જસત નવેમ્બર રૂ.285ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.21 વધી રૂ.5.84ના ભાવે બોલાયો હતો.