Uncategorized

1.20 લાખની ઇ સિગારેટ ઝડપાઇ

સુરત : 1.20 લાખની ઇ સિગારેટ ઝડપાઇ

સુરત એસઓજી પોલીસે એક દુકાન દારની ધરપકડ કરી

પીપલોદ SVNIT સર્કલ પાસે બનારસી પાન એન્ડ કોલ્ડડ્રિન્કસ નામની દુકાનમાં રેડ કરાઈ હતી

દુકાનમાંથી ઇ સિગારેટ કબ્જે કરી દુકાનદાર પ્રદીપ કુમાર રાજેન્દ્ર પ્રસાદ પાંડે ની ધરપકડ કરાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button