સ્પોર્ટ્સ
સુરત પોલીસ કમિશનરે પણ એર રાઈફલથી શૂટિંગ કરી શૂટર્સનો ઉત્સાહ વધાર્યો
સુરત ડિસ્ટ્રીક એર વેપન દ્વારા શૂટિંગ સ્પર્ધા નું આયોજન
300 સૂટર્સ દ્વારા કોમ્પિટિશનમાં ભાગ લેવામાં આવ્યો
10 મીટર એર રાઇફલ પિસ્તોલ સ્પર્ધા યોજાઇ
સુરત પોલીસ કમિશનરે પણ એર રાઈફલથી શૂટિંગ કરી શૂટર્સનો ઉત્સાહ વધાર્યો
સુરત પોલીસ કમિશનરે 10X બુલ પર નિશાનો સાધ્યો
10 વર્ષથી લઈને 65 વર્ષના ઉંમરના શૂટર્સોએ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો