પ્રાદેશિક સમાચાર
સુરતના સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં ત્રીજા માળે આગ લાગતા અફડાતફડી મચી..
સુરત : હીરાની ફેકટરીમાં આગ
સુરતના સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં ત્રીજા માળે આગ લાગતા અફડાતફડી મચી..
ફર્નિચર-કોમ્પ્યુટર સહિતનો સામાન બળીને ખાક
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી જીએમ ડાયમંડ પાર્કમાં આવેલ છે કંપની
સવારના સમયે આગ લાગતા રત્ન કલાકારોમા ડરનો માહોલ સર્જાયો હતો.
ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો.