ગુજરાત
કોસાડ વિસ્તાર માં રેલવે અન્ડર પાસ નું ભારે વજન નું ગર્ડર ધરાશાહી

સુરત ના કોસાડ વિસ્તાર ની ઘટના
કોસાડ વિસ્તાર માં રેલવે અન્ડર પાસ નું ભારે વજન નું ગર્ડર ધરાશાહી
ગત રોજ વરસાદ ના પગલે કોઈ કારણોસર ભારી ગર્ડર ધરાશાહી
કોઈ ભારે વાહન અથડાયું હોવાની આશંકા
ભારે વાહનો રોકવા મુકવામાં આવ્યું હતું ગર્ડરgujj
થોડા સમય પહેલા જ ગર્ડર મુકવામાં આવ્યું હતું
સદનસીબે ઘટના માં કોઈ જાનહાની નહિ