આરોગ્ય
સુરતમાં શ્વાને 3 વર્ષના બાળકના આંખ અને માથાના ભાગે બચકા ભર્યા

સુરતમાં શ્વાને 3 વર્ષના બાળકના આંખ અને માથાના ભાગે બચકા ભર્યા
ભટાર વિસ્તારમાં બની ઘટના.
વહેલી સવારે ઘર બહાર રમી રહ્યો હતો બાળક
શ્વાન એટેક બાદ બાળક રડવાની અવાજ સાંભળી સ્થાનિકો દોડી આવ્યાhealth
બાળકને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લવાયો
સિવિલ હોસ્પિટલમાં દૈનિક 15 થી 20 જેટલાં ડોગ બાઈટના કેસો આવી રહ્યા છે.