ઇન્જોય ફિલ્મ પ્રોડકશન આયોજિત ટેલેન્ટ કોન્ટેસ્ટ 2023નું ગતરોજ ઉધના રિલાયન્સ મોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ઇન્જોય ફિલ્મ પ્રોડકશન આયોજિત ટેલેન્ટ કોન્ટેસ્ટ 2023નું ગતરોજ ઉધના રિલાયન્સ મોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ગતરોજ ઉધના રિલાયન્સ મોલ ખાતે ઇન્જોય ફિલ્મ પ્રોડકશન આયોજિત ટેલેન્ટ કોન્ટેસ્ટ 2023નું આયોજન કરાયું હતું જેમાં નૃત્ય ,અભિનય, મોડેલિંગ અને સિંગિંગ ,ફેશન શો ,મિસ્ટર, મિસ ,માસ્ટર મોમ ,માસ્ટર બાળકો અને સ્માર્ટ બાળકો અને ડાન્સ કેટેગરીઝ ,સોલો ,ડ્યુએટ ગ્રૂપ માટે ઘણી વધુ શ્રેણીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ લોકોમાં રહેલા ટેલેન્ટને બહાર લાવીને તેમને યોગ્ય પ્લેટફોર્મ પુરી પાડી ને જીવનમાં ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરી શકે તે છે. જેમાં માનનીય જજ તરીકે જગદીશ પુરોહિત,રૂપેશ વકીલ,પૂર્વી શાહ, ચાંદની ચોપરા તથા માનનીય અતિથિ એડ્વ.બીના ભગત, પૂજા શાહ, શિલ્પી શાહ, પ્રતિમા સોની (પી સવાણી શાળાના આચાર્ય), દક્ષા બેન શાસ્ત્રી (એલ.એચ. ભોગરા શાળા) ઉપસ્થિત રહ્યા હતા અને શો સ્ટોપર પ્રીતિ શાહ, રાધા પટેલ, ધનવી વાનવાલા રહ્યા હતા જયારે ક્રિષ્ના ડાન્સ એકેડમી, અમિત ઠક્કર દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો