કચ્છ ના અંજાર માં મહેંદી હરીફાઈ ના પ્રોગ્રામ ૨૫ લોકો એ લીધો ભાગ કોમ્પિટિશન પોતાની મહેંદી ની કળાનુ કર્યુ પ્રદર્શન
કચ્છ અંજાર મધ્યે આજ રોજ તા-૧૬/૦૯/૨૦૨૩ ના રોજ મહેદી કોમ્પિટિશન નુ કાજલ આસોડ્ડિયા દ્વારા આયોજન રવીવાર ના રોજ સ્થળ ઉત્સવ હોલ ખાતે રાખવામા આવ્યો હતો.
મહેંદી કોમ્પિટિશન આયોજન મા આશરે ૨૫ લોકો એ ભાગ લીધો હતો.બીજા બધા ઇચ્છુક પ્રશકો હતા.
મહેંદી કોમ્પિટિશન માં મુખ્ય ૩ વિનર રહ્યા હતા (૧) ફુફલ ધનવંતી ધનજીભાઈ (ગાંધીધામ) (૨) ઓધેજા રૂબીના ઉમર (અંજાર) (૩) દ્રષ્ટી દીપકભાઈ ટાંક (નાગલપર) ત્રણે વિનરો ને કાજલ આશોડિયા ના હાથે ટ્રોફી, સટ્રીફિકેટ, ગીફ્ટ, દ્રારા સન્માનીત કરવામા આવ્યા હતા. કોમ્પિટીશનમાં ભાગ બીજા બધા બહેનોને સટ્રીફિકેટ દ્રારા સન્માનીત કર્યુ હતુ.
મહેમાનગણ, હિનાબેન ઉમરાણીયા, પુનમ સોની, કૂપાલીબેન કાપડી, વિ,આર.રાજગોર, મિતા ગાધી,અતુલ દોષી ,એન્કરીગ વૈશાલીબેન પિત્રોડા દ્રારા કરાવ્યુ હતુ. મહેંદી કોમ્પિટિશન નુ જજમેન્ટ દિપ્તીબેન રાજગોર દ્રારા કરવામા આવ્યુ હતુ. આ મહેદી કોમ્પિટિશન નુ આયોજન કાજલ આસોડીયા દ્રારા કરવામા આવ્યુ હતુ. અંજાર ના ફોટો શૂટ મસ્તું એ કરીયું હતું,દોઢ વરસ માં ૧૨ મો ઇવેન્ટ શો સફળતા પૂર્વક રહ્યુ.બહેનો અને દીકરીઓ ને પોતાની કળા માં આગળ લઈ આવવાનો નાનો પ્રયાસ હતો.તે સફળતા પૂર્વક રહ્યો હતો.