ગુજરાત
મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી વિસ્તારમાં બાળકોને પૌષ્ટિક ભોજન કરાવાયું
મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા નર્મદા જિલ્લા, ડેડીયાપાડા તાલુકાનાં સામરપાડા ગામની આશ્રમશાળામાં તા.6-8-2023 ને રવિવાર ના રોજ 350 બાળકો ને પૌષ્ટિક ભોજન માં ગુંદી, ગાઠીયા,ખમણ,મગ,રીંગણા બટેકા ટમેટાનું શાક,દાળ ભાત નું પૌષ્ટિક ભોજન કરાવાયું હતું.