ક્રાઇમ
પ્રિ એક્ટિવ સીમકાર્ડનો ઉપયોગ સાયબર ક્રાઈમના ગુનામાં થાય તેવી શક્યતાઓ
સુરતની સારોલી પોલીસે પ્રિ એક્ટિવ સીમકાર્ડ ઝડપી પાડ્યા
મુંબઈથી સીમકાર્ડ લઈને ત્રણ આરોપી સુરત આવ્યા હતા
આરોપીઓને બાતમીના આધારે ત્રણ આરોપીની કરી ધરપકડ
પ્રિ એક્ટિવ સીમકાર્ડનો ઉપયોગ સાયબર ક્રાઈમના ગુનામાં થાય તેવી શક્યતાઓ
સારોલી પોલીસે 650 થી વધુ સીમકાર્ડ કબ્જે કર્યા
પ્રિ એક્ટિવ સીમકાર્ડનો ઉપયોગ ઓનલાઇન ગેમિંગ, ફ્રોડ કરવા ઉપયોગ થઇ શકે છે
સારોલી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી