ક્રાઇમ

Traffic Awareness Programme: હું ભારતીય નાગરીક તરીકે હમેંશા ટ્રાફિક નિયમોનુ પાલન કરીશ અને કરાવીશ.

સુરત: આજ તા-૨૬-૫-૨૪ ના રોજ “માનવતા નું મહેકતું મોતી” – સુરત દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન નું આયોજન કરવામાં આવેલ જેમાં તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સાથે પ્રણ લેવડાવવામાં આવેલ, આ કાર્યક્રમમાં સુરતના લક્ષ્ય ફાઉન્ડેશન ના પૃમુખ અને ઈન્ટરનેશનલ હુમન રાઈટ્સ સાઉથ ગુજરાત પેૃસિડન્ટ પીનલ રાદડીયા એ હાજર રહી લોકોને ટૃાફિકના નિયમનું પાલન કરવા જણાવ્યુ હતું.

ટ્રાફિક જાગૃતિ અભિયાન
૨૬-૫-૨૦૨૪:~સ્થળ ::ધારૂકા કોલેજની બાજુમાં વરાછા મેઈન રોડ, સુરત.

:: ટ્રાફિક જાગૃતિ પ્રતિજ્ઞા : 

હું ભારતીય નાગરીક તરીકે હમેંશા ટ્રાફિક નિયમોનુ પાલન કરીશ અને કરાવીશ.
હુ ભારત સરકાર દ્રારા બનાવવામા આવેલા તમામ ટાફિકોના નિયમોનુ ચુસ્ત પણે પાલન કરીશ અને કરાવીશ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button