પ્રાદેશિક સમાચાર
સુરતના પુણા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યા…
સુરતના પુણા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યા
નકલી પોલીસ બની કાપડના વેપારી પાસેથી સોનાની ચેઇન પડાવી લીધી હતી
કાપડના વેપારીના ગોડાઉનમાં દારૂ હોવાનું કહીને ડર બતાવ્યો હતો
પુણા રેશમાં રો હાઉસ પાસે ત્રણ ઈસમોએ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી
વેપારી પાસેથી જબરજસ્તી સોનાની ચેઇન લઈને ભાગી છૂટ્યા હતા
સમગ્ર મામલે વેપારી શૈલેષ વાવડિયાએ પુણા પોલીસમાં ફરિયાદ આપી હતી
પુણા પોલીસે સીસીટીવી આધારે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા
આરોપીને ધરપકડ કરી એક બાઇક અને સોનાની ચેઇન અને ત્રણ મોબાઈલ કબ્જે કરી
ટીપ આપનાર મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો
પુણા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી 3.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો